1)
સ્પર્ધમાં માં ભાગ લેનાર દરેક સ્પર્ધ કે જે તે કેટેગરીમાં પોતાના ફ્રોમ ભરવાના રહેશે
2)
તમે મોકલેલી વિડિયો 2 મિનિટથી વધુ ન હોવી જોઈએ અને ગણેશજી અને પંડાલની માત્ર 5 ફોટોગ્રાફ મોકલવાની રહેશે
3)
અમારા નિર્ણાયકો તમે મોકલેલી વિડિયો અને ફોટોગ્રાફના આધારે નિર્ણય કરશે, નિર્ણાયકોનો નિર્ણય અંતિમ નિર્ણય રહેશે
4)
વિડિઓ અને ફોટો ફરજીયાત મોકલવાના રહેશે
5)
સ્પર્ધા દરમિયાન મારા ગણેશ સ્પાર્ક ટુડેના અમારા કેમરામેનની ટીમ કોઈપણ દિવસે વિડિયો અને ફોટોગ્રાફી માટે આવી શકે છે
6)
દરેક કેટેગરી માં ત્રણ ત્રણ ઈમાન આપવામાં આવશે
7)
સ્પર્ધાની ચાર કેટેગરી છે જેની ખાસ નોંધ લેવી 1. શ્રેષ્ઠ ડેકોરેશન 2. શ્રેષ્ઠ મૂર્તિ 3. સ્વચ્છતા 4. મારા ગણેશ મારા ઘરે
8)
સંપૂર્ણ સ્પર્ધા વડોદરા પૂરતી સીમિત નથી બહારના જિલ્લા નો પણ સમાવેશ થાય છે